પ્રદૂષણ નિયંત્રણ પગલાં

આ ગ્રીનફિલ્ડ પ્રકલ્પે સિમેન્ટ અને પાવર નિર્માણ માટે અત્યાધુનિક ટેકનોલોજી અપનાવી છે. માઈનિંગ અત્યાધુનિક પ્રક્રિયા ઉપકરણથી કરાય છે, જેને સરફેસ માઈનર તરીકે કહેવાય છે, જે પારંપરિક માઈનિંગનાં પાંચ પગથિયાં દૂર કરે છે, જેમાં ડ્રિલિંગ, બ્લાસ્ટિંગ, એક્ઝેકશન, ટ્રાન્સ્પિરેશન અને ક્રશિંગનો સમાવેશ થાય છે. આને લીધે માઈનિંગ ક્ષેત્રમાં પ્રદૂષણ ઘટે છે. સર્વ સામગ્રીઓનું પરિવહન ઢંકાયેલા બેલ્ટ કન્વેયરો થકી થાય છે, જે પણ અત્યાધુનિક વાયુ પ્રદૂષણ નિયંત્રણ ઉપકરણોથી સુસજજ છે અને પૂરતું ધૂળ અવરોધક છે, જ્યાં તે હવામાનમાં ધૂળનો ભાર ઓર ઘટાડવો હોય ત્યાં અનુરુપ નીવડે છે.

એબીજી સિમેન્ટ રો મિલ અને કિલ્ન આઉટલેટમાં ગ્લાસ બેગ હાઉસ ધરાવે છે. આ સિમેન્ટ ઉદ્યોગમાં આધુનિક ટેકનોલોજી પણ છે અને અવરોધક સ્થિતિ દરમિયાન પણ આસાનીથી કામ કરશે. એબીજી એનર્જી તેના બોઈલર આઉટલેટોમાં અસરકારક ઈએસપી પણ ધરાવે છે.

Certificates :-