સુરક્ષાનાં પગલાં

સંપૂર્ણ સુસજજ ગળતર પ્રતિકારક હાઈડ્રન્ટ પ્રણાલી સ્રોતે આગને કાબૂમાં રાખવા માટે આખા પ્લાન્ટને આવરી લે છે. સર્વ મકાનો સ્મોક ડિટેક્ટરોથી સુસજજ છે. બહુહેતુ અગ્નિશામકો જુદાં જુદાં અને આગ લાગવાની સંભાવના ધરાવતી જગ્યાઓમાં ગોઠવવામાં આવેલ છે.

સંપૂર્ણ સુસજજ સુરક્ષા વિભાગ રોજબરોજનાં સુરક્ષાનાં પગલાં પર દેખરેખ રાખવા અને સંબંધિત ઈનચાર્જને રિપોર્ટિંગ કરવા માટે સમર્પિત છે.Fire Hydrants


Fire Tendor


Fire Extinguisher