એમ.ડી. સંદેશમેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ ડેસ્ક પરથી સંદેશ

અમે એવી કંપની બનાવવા માટે કટિબદ્ધ છીએ જે પર્યાવરણ મૈત્રીપૂર્ણ રીતે વિશ્ર્વ કક્ષાની ગુણવત્તાની સિમેન્ટ નિર્માણ કરવા સાથે લોકો પણ અમારી કંપની સાથે સંકળાઈને ગૌરવ અનુભવે.