દીર્ઘદૃષ્ટિ

આગામી 10 વર્ષમાં વાર્ષિક 30 મિલિયન ટનની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા નિર્માણ કરવાની અમારી દીર્ઘદૃષ્ટિ છે.

અમે આ ક્ષમતા કંપની થકી હાંસલ કરીશું, જેની કોર્પોરેટ સંસ્કૃતિ અને વાતાવરણ અમારા લોકોને અત્યંત શ્રેષ્ઠ પ્રયાસ કરવા માટે પ્રેરિત કરશે.